Up next


Rakesh Barot | જોર લાગો સો | Jor Lago Cho | Full Video | Gujarati New Song 2023 | નવું ગુજરાતી ગીત

0 Views
Play2Box
12
Published on 16/January/23 / In Music

રાકેશ બારોટનું 2023 નું પ્રથમ ગુજરાતી પ્રેમ ગીત, તમારા જીવનસાથીને પ્રેમ દર્શાવવા વિશે ગીતનો સંપૂર્ણ વિડિઓ જુઓ

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
https://bit.ly/3D9eMLO

Lyrics:

એ કાળા છે ચશ્મા ને માથે હેટ કાળી
એ કાળા કાળા ચશ્મા ને માથે હેટ કાળી
હટે ના જાનુ નજર અમારી

એ કાળા કાળા ચશ્મા ને માથે હેટ કાળી
હટે ના જાનુ નજર અમારી

જોર લાગો સો...(2)
એકદમ જક્કાસ લાગો સો
એ લાગો સો લાગો સો જોર લાગો સો
ભાગો સો ભાગો સો મને જોઈ ને ભાગો સો

જોર લાગો સો...(2)
એ તમે સખત સોલિડ લાગો સો
અરે અરે એન્ટર થઇ ગયા મારા દિલ ના સેન્ટર માં
હમ્ભાળી રાખું તને હાર્ટ કેરા હોમ માં

આ હાર્ટ એટલે મારા દિલ નું ઘર
તને જોતા થઇ જાય જોને માઈન્ડ મારુ ફ્રેશ
સુપર લાગે તને તારો આ પહેરવેશ
એ તને જોતા દિલ ની ખુલી જાય બારી
થોડું તો હમજો જાનુ ફીલિંગ અમારી

જોર લાગો સો...(2)
તમે એકદમ હટકે લાગો સો
અરે હેડ ને ગોડી
એ પેન્ટર પાહે ચીતરાવું તારું પીક
જરીય ના રાખતી જાનું તૂતો બીક

કરી દ્યો ને લાઈક લઇ ફરશું બાઈક
જીવી લ્યો મસ્ત આ મળી છે લાઈફ
દઈ દયો દિલ માં થોડીક સ્પેસ
મુખ માં રાખો જાણું સ્માઈલ ઓલ્વેઝ

જોર લાગો સો...(2)
એકદમ જક્કાસ લાગો સો
તમે તો અમારા લાગો સો
જોર લાગો સો...(2)

(English)

E Kala Che Chasma Ne Mathe Hat Kali
E Kala Kala Chasma Ne Mathe Hat Kali
Hate Na Janu Najaro Amari

E Kala Kala Chasma Ne Mathe Hat Kali
Hate Na Jaanu Najaro Amari

Jor Lago So…(2)
Ekdam Jakkas Lago So
E Lago So Lago So Jor Lago So
Bhago So Bhago So Mane Joi Ne Bhago So

Jor Lago So…(2)
E Tame Sakhat Solid Lago So
Are Are Enter Thai Gaya Mara Dil Na Center Ma
Hambhali Rakhu Tane Heart Kera Home Ma

Aa Heart Elte Mara Dil Nu Ghar
Tane Jota Thai Jay Jone Mind Maru Fresh
Super Lage Tane Taro Aa Pahervesh
E Tane Jota Dil Ni Khuli Jaay Bari
Thodu To Hamjo Janu Feeling Amari

Jor Lago So…(2)
Tame Ekdam Hatke Lago So
Are Hed Ne Godi
E Painter Page Chitaravu Tari Pic
Jariy Na Rakhati Janu Tu To Bik

Kari Dyo Ne Like Lai Farshu Bike
Jivi Lyo Mast Aa Mali Che Life
Dai Dyo Dil Ma Thodik Space
Mukh Ma Rakho Janu Smile Always

Jor Lago So…(2)
Ek Dam Jakkas Lago So
Tame To Amara Lago So
Jor Lago So…(2)


Credits:
Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Kashish Rathore
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Mayur Nadiya
Lyrics: Jayesh Chauhan
Choreography: Deepak Turi
Dop: Montu Rajput
Crowd: Piyush Patel
Production: Vijay Mudi Paramar
Video By: Sumaar Media Works
Spot: Ajau Chauhan, Shailesh
Light: Jeet Lights
Location Partner: Johns Cafe Nikol
Sp.thanks: Naroda Gam Nana Thakor Vas

#jorlagocho
#saregamagujarati
#rakeshbarot
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratistatus

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

Show more
0 Comments sort Sort By

Up next